ભારત-કેનેડાના સંબંધો વણસ્યા:ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ, ઈન્ડિયન ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢ્યા; ભારતે પણ કેનેડાના દૂતને તગેડી મૂક્યા, કહ્યું- પાંચ દિવસમાં દેશ છોડો
G20 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતના અતિથિ બન્યા હતા અને તેમણે મહેમાનગતિ માણી હતી. ભારત-કેનેડાના સંબંધો સારા રહ્યા છે…